BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચીજ બીરીયાની

Photo of Cheese biryani by Lipti Ladani at BetterButter
2
4
0(0)
0

ચીજ બીરીયાની

Oct-03-2018
Lipti Ladani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજ બીરીયાની રેસીપી વિશે

આ ડુંગળી લસણ વગરની છે જે ડુંગળી લસણ ના ખાતા હોય તેના માટે બેસ્ટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • એર ફ્રાઈગ
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧.રાધેલા બાસમતી ભાત એક મોટો બાઉલ
  2. ૨. અધકચરા બાફેલા મીક્ષ સબ્જી એક નાનો બાઉલ
  3. ૩.ફ્રાય કાજુ ૨૦ ગ્નામ
  4. ૪.મીઠું સ્વાદ અનુસાર
  5. ૫.બટર અથવા તેલ ૫ ચમચી
  6. ૬.ચીજ એક ક્યુબ
  7. ૭.જીરુ,હીગ, તજ,લવિંગ, બાદીયા,તમાલપત્ર, હડદર, લાલ મરચાં પાવડર, બીરીયાની મસાલો,
  8. ૮. કેસર વાડુ દુધ ૨ ચમચી

સૂચનાઓ

  1. ૧. એક કડાઈમાં બટર લો તેમાં જીરુ ,તજ,લવિંગ, બાદીયા, તમાલપત્ર ,હિંગ,નાખી, પછી બધી શબ્જી નાખો, મે અત્યારે,વટાણા, કોબીજ, ફ્લાવર,ગાજર, કેપ્શીકમ,પોટેટો લીધા છે.હવે તેમાં હડદર, લાલ.મરચું પાવડર, બીરીયાન મસાલો. મીઠું નાખી મીક્ષ કરી ઢાંકી ને ચઢાવા દો.
  2. ૨.હવે શાકભાજી ચઢે એટલે એક બાઉલ માં કાઢી લો.
  3. ૩.હવે એક હાંન્ડી કડાઈમાં થોડું બટર નાખીને તેમાં જે શાકભાજી શાંતળે લા છે એનુ લેયર કરી ઉપર કાજુ નાખી એની ઉપર ભાત નુ લેયર કરી . પાછુ શાક નુ લેયર કરી.પાછા કાજુ નાખી ઉપર ભાત નુ લેયર કરી એની ઉપર ૨ ચમચી કેસર વાડુ દુધ નાખી.ઉપર ઢાકણ ઢાંકી ને ધીમા તાપે ૫ . મીનીટ ચઢાવા દો .
  4. ૪.ચઢી જાય પછી એક બાઉલમાં લઈ ઉપર ચીજ, કાજુ થી ગાર્નિશ કરી શર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર