Photo of Kulfi by Tanvi Sharma at BetterButter
5489
42
3.0(0)
1

કુલ્ફી

Jul-07-2017
Tanvi Sharma
360 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુલ્ફી રેસીપી વિશે

ઉનાળા માટે સરળ અને સ્વાદિષ્ટ કુલ્ફી

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1/2 લીટર મલાઈ વાળું દૂધ
  2. 1+6 ચમચી ખાંડ
  3. ધાર વગરની બ્રેડના મસળેલા 2 ટુકડા
  4. 100 ગ્રામ માવો
  5. એલચી પાઉડર
  6. કેસરના કેટલાક તાંતણા
  7. કાપેલ બદામ અને પિસ્તા

સૂચનાઓ

  1. 1 ચમચી ખાંડ ને તે ભૂખરા રંગની થાય ત્યાં સુધી ગરમ કરો (જેથી કુલ્ફીને રંગ મળે)
  2. તે પછી દૂધ, બાકીની ખાંડ, એલચી પાઉડર, બદામ, પિસ્તા ઉમેરો અને ઉકાળતા રહો
  3. 5-6 ઉભરા પછી મસળેલા બ્રેડ ઉમેરો
  4. બ્રેડ ઉમેર્યા પછી 3-4 વાર ઉભરો લાવો
  5. તેને ઠંડુ થવા દો અને માવો ઉમેરો
  6. આ મિશ્રણ ને કુલ્ફી ટ્રે માં મુકો અને 5-6 કલાક માટે ઠરવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર