હોમ પેજ / રેસિપી / મસાલા પાવ

Photo of Masala Pav by Mumma's kitchen at BetterButter
493
8
0.0(0)
0

મસાલા પાવ

Mar-08-2019
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાવ રેસીપી વિશે

હેલો ફ્રેન્ડઝ, આજ હું લાવી છું જે એકદમ ઓછા સમયમાં બની જાય છે અને તે મુંબઈ મા સ્ટ્રીટ ફુડ તરીકે વેહચાય છે મસાલા પાવ ની રેસીપી, જે મુંબઈ મા સ્ટ્રીટ ફુડ તરીકે વેહચાય છે, મસાલા પાવ એટલે પાવ ની અંદર કાંદા અને ટામેટા ને સાંતળી તેમા મસાલા કરી તે તૈયાર કરેલા મિશ્રણ ને પાવ ની અંદર સ્ટફ કરી ને પીરસવા મા આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 નંગ લાદી પાવ
  2. 1 કપ બારીક સમારેલા કાંદા
  3. 1 કપ ટામેટાં ની પ્યુરી અથવા બારીક સમારેલા
  4. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  5. 1/2 હળદર
  6. 1 ટીસ્પૂન પાવ ભાજી નો મસાલો
  7. 1 ટીસ્પૂન લીંબુ નો રસ
  8. 4-5 ટેબલસ્પૂન બટર
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. બારિક સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. 1- સૌ પ્રથમ એક કડાઈમાં માં 2 ટેબલસ્પૂન બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતળો
  2. 2 - તેમા આદુ લસણની પેસ્ટ ઉમેરો અને તેને સાંતળો
  3. 3- કાંદા ગુલાબી રંગના થાય એટલે તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરો અને તેને સાંતળો
  4. 4- તેમા ઉપર જણાવ્યા મુજબ ના મસાલા નાખી ને ફરી વખત સાંતળો
  5. 5- કાંદા ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે તેમા સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ ઉમેરી તેને મિકસ કરી લો અને તેમા કોથમીર ભભરાવી ને ગેસ બંધ કરી દો
  6. 6- ત્યાર બાદ પાવ ને વચ્ચે થી કાપી ને તેમા બટર લગાવી ને 2-3 મીનીટ સુધી શેકી લો અને તેમા તૈયાર કરેલુ મસાલા નુ મિશ્રણ ભરી લો અને તેને સવૅ કરો ઉપર પણ થોડું મિશ્રણ રેડી ને કોથમીર ભભરાવી ને ગારનીશ કરી ને ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર