હોમ પેજ / રેસિપી / રીંગણ ટીક્કા મસાલા

Photo of Brinjal tikka masala by Urvashi Belani at BetterButter
471
3
0.0(0)
0

રીંગણ ટીક્કા મસાલા

Jan-10-2019
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ ટીક્કા મસાલા રેસીપી વિશે

આ રેસીપી માં પનીર ની જગ્યાએ રીંગણ નો ઉપયોગ કરી રીંગણ ટીક્કા મસાલા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 રીંગણ ચોરસ ટુકડા માં કાપેલું
  2. 1 ડુંગળી ચોરસ ટુકડા માં કાપેલી
  3. 1/2 શિમલા મિર્ચ ચોરસ ટુકડા માં કાપેલું
  4. ધી અથવા બટર (ગ્રીલ કરવા માટે)
  5. મેરીનેશન માટે
  6. 1 કપ ગાઢું દહીં
  7. 1 ચમચી વાટેલા આદુ મરચા
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1/2 ચમચી ધાણા પાવડર
  11. 1/2 ચમચી જીરું પાવડર
  12. 1/4 ચમચી સંચર
  13. સ્વાદાનુસાર નમક
  14. 1 ચમચી તેલ
  15. 1/2 લીંબુ નો રસ

સૂચનાઓ

  1. મેરીનેશન ની બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરી દો
  2. તેમાં રીંગણ, શિમલા મિર્ચ અને ડુંગળી નાખી મિક્સ કરી 1 કલાક ફ્રીઝ માં મુકી દો
  3. ગ્રીલ પેન માં ઘી અથવા બટર નાખી રીંગણ, શિમલા મિર્ચ અને ડુંગળી ને બન્ને બાજુ ગ્રીલ કરી સલાડ અને લીલી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર