Photo of Veg Bird Nest by Hiral Pandya Shukla at BetterButter
656
9
0.0(1)
0

Veg Bird Nest

Jan-04-2019
Hiral Pandya Shukla
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • ફ્રીઝ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા બટાકા 6 થી 7 નંગ
  2. ડુંગળી અને મરચું સમારેલ1/4 કપ
  3. આદુ પેસ્ટ 1 ચમચી
  4. બાફેલા વટાણા 2 ચમચી
  5. લાલ મરચું પાવડર 1 ચમચી
  6. ધાણાજીરુ 1 ચમચી
  7. ગરમ મસાલો1/4 ચમચી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ચાટ મસાલો 1 ચમચી
  10. કોર્નફ્લોર 2 ચમચી
  11. મેદો 1/2 કપ
  12. તેલ તળવા માટે
  13. પાણી 4 ચમચી
  14. મીઠી સેવ 1 કપ
  15. પનીર 100ગ્રામ

સૂચનાઓ

  1. કોર્નફ્લોર માં પાણી અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લો.
  2. પનીર મસળીને મનપસંદ આકાર ના ગોળ બનાવી લો.
  3. બઘી સામગ્રીને બટેટા મા સરસ મીક્સ કરી અને હાથથી થેપલી નો આકાર આપી અંગુઠા થી વચચે દબાવો.
  4. પેસ્ટ થી કોટ કરો.
  5. સેવ થી કોટ કરો.
  6. આ રીતે બધા નેસ્ટ તૈયાર કરી ઓછામાં ઓછું 15 મીનીટ ફ્રીજમાં સેટ કરવાં મુકો.
  7. ધીમાં તાપે ગરમ તેલમાં તળી લો.
  8. ગોળા ને 10 સેકન્ડ માટે ફ્રાય કરી લો.
  9. નેસ્ટ મા બોલ મુકી પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Jan-06-2019
Mayuri Vora   Jan-06-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર