હોમ પેજ / રેસિપી / કાજુ મસાલા કરી

Photo of restaurant style kaju Masala curry by Hiral Pandya Shukla at BetterButter
698
6
0.0(0)
0

કાજુ મસાલા કરી

Dec-15-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ મસાલા કરી રેસીપી વિશે

આ ડીશ કાજુ નાખવા થી પોષ્ટીક છે અને ઝડપથી ઘરે બની જાય છે.નાના મોટા સહુ ને રેસ્ટોરન્ટમાં જમવા જવું ગમે છે તો આપણે એવું જમવાનું ઘરે જ બનાવી દઇએ તો મજા પડી જાય.:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ કાજુ
  2. ડુંગળી, ટમેટાં સમારેલા એક કપ
  3. આદુ એક ચમચી ખમણેલું
  4. બટર પાંચ ચમચી
  5. ક્રીમ પાંચ ચમચી
  6. કોથમીર સજાવવા માટે
  7. એક ચમચી લસણ પેસ્ટ
  8. જીરુ એક ચમચી
  9. તજ, લવિંગ અને એલચી એક નંગ
  10. કસ્તુરી મેથી એક ચમચી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ઘાણાજીરુ એક ચમચી
  13. હળદર અડધી ચમચી
  14. લાલ મરચું પાવડર એક ચમચી
  15. ગરમ મસાલો એક ચમચી

સૂચનાઓ

  1. કઢાઇ મા બે ચમચી બટર લઈ બધા કાજુ સાતળી લો.
  2. એજ બટર માં જીરું, તજ, લવીંગ, એલચી, ડુંગળી અને ટમેટાં સાતળી લો.
  3. મિશ્રણ ઠંડું પડે એટલે થોડા કાજુ અને ચાર ચમચી પાણી સાથે પીસી લો.
  4. કઢાઈ માં ત્રણ ચમચી બટર નાખી એમા આદુ અને લસણ નાખી પેસ્ટ ઉમેરો.
  5. બધા સુકા મસાલા ઉમેરી મીક્સ કરો.
  6. કસ્તુરી મેથી અને ક્રીમ ઉમેરી મીક્સ કરો.
  7. કાજુ ઉમેરો.
  8. કોથમીર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર