હોમ પેજ / રેસિપી / ઈડલી ૬૫

Photo of IDli 65 by Dipali Modi at BetterButter
465
4
0.0(0)
0

ઈડલી ૬૫

Nov-30-2018
Dipali Modi
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી ૬૫ રેસીપી વિશે

ખાવા માં ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૭ નગ વધેલી ઈડલી
  2. ખીરું માટે
  3. ૧/૪ કપ મેંદો
  4. ૨ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  5. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  6. ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ૧/૪ કપ પાણી
  9. તેલ તળવા માટે
  10. ગ્રેવી માટે
  11. ૧ ટી સ્પૂન તેલ
  12. ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ
  13. ૧ ટી સ્પૂન આદુ
  14. ૧ ટી સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  15. ૬ થી ૭ પાન મીઠો લીમડો
  16. ૧ નગ સમારેલી ડુંગળી
  17. ૧ નગ સમારેલ કેપ્સિકમ
  18. ૨ ટી સ્પૂન સોયાસોસ
  19. ૨ ટેબલ સ્પૂન ટોમેટો સોસ
  20. ૧ ટેબલ સ્પૂન દહીં
  21. ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  22. ૧ ટી સ્પૂન મરી પાવડર

સૂચનાઓ

  1. ઈડલી ના ચાર કટકા કરી લો.
  2. એક બાઉલ માં મેદો, કોર્ન ફ્લોર, લાલ મરચું પાવડર,મરી પાવડર,મીઠું નાખી પાણી મિક્સ કરી ખીરું બનાવવું.
  3. ઈડલી ના કટકા ને ખીરા માં બોલી ગરમ તેલ માં તળી લેવા.
  4. બીજી કડઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, મરચાં,આદું,મીઠો લીમડો,મીઠું નાખી સાંતળો.
  5. પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ ઉમેરી સાંતળો.
  6. તેમાં સોયાસોસ,ટોમેટો સોસ,લાલ મરચું પાવડર,મરી પાવડર ,મીઠું,દહીં ઉમેરી મિક્સ કરો.
  7. તેમાં લીલી ડુંગળી, ઈડલી ઉમેરી બરાબર મિકસ કરી ૧ મિનિટ થવા દો .ગેસની આંચ બધ કરી દો.
  8. ઈડલી ૬૫ તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર