હોમ પેજ / રેસિપી / CABBAGE MASALA PARATHA

Photo of CABBAGE MASALA PARATHA by alok chatt at BetterButter
568
3
5.0(0)
0

CABBAGE MASALA PARATHA

Oct-02-2018
alok chatt
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉંનો લોટ 250 ગ્રામ
  2. તેલ 1 ટેબલસ્પૂન
  3. છીણેલી કોબી 1 નાની વાડકી
  4. છીણેલું ગાજર 1 નંગ નાનું
  5. હળદર 1 ટી સ્પૂન
  6. મરચું પાઉડર 1 ટી સ્પૂન
  7. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘઉંનો લોટ લો. તેમાં તેલનું મોણ સરખું નાખી મિક્સ કરી દો.
  2. ત્યાર બાદ તેમાં છીણેલી કોબી અને ગાજર(બંને માંથી દબાવીને પાણી નિતારી લેવું) નાખવા.
  3. પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને પાણી ઉમેરીને પરોઠાનો લોટ બાંધવો.
  4. ગેસ પર લોઢી મૂકીને 5 મિનિટ લોટને સેટ થવા દેવો.
  5. ત્યાર બાદ એક સરખી સાઈઝના લૂવા પાડીને મીડીયમ જાડા પરોઠા વણી લેવા.
  6. વણેલા પરોઠા ઓછા તેલમાં અથવા તેલ વિના ચઢાવી લેવા એટલે તૈયાર થઇ જશે ગોબી મસાલા પરોઠા. જે સોસ, દહીં કે અથાણાં સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર