હોમ પેજ / રેસિપી / વેજીટેબલ ફ્રેન્કી

Photo of Vegetable Franky by Rupa Thaker at BetterButter
517
4
0.0(0)
0

વેજીટેબલ ફ્રેન્કી

Sep-28-2018
Rupa Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ ફ્રેન્કી રેસીપી વિશે

હેલ્થી સ્નેક્સ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • શેલો ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1) ૧/૨ કીલો બટાકા
  2. 2) ૨ મિડીયમ ટામેટા
  3. 3) ૧ કેપ્સીકમ
  4. 4) ૨ ગાજર
  5. 5) ૧ વાટકો ઝીણી સમારેલી કોબી
  6. 6) ૩ મિડીયમ ડુંગળી
  7. 7) ૨ વાટકી ઘઉં નો લોટ
  8. 8) ડોઢ વાટકી ઓટ્સ નો દળેલો લોટ
  9. 9) ૧ ચમચી ચાટ મસાલો
  10. 10) મીઠુ સ્વાદ મુજબ ( લોટ મા નાખવા)
  11. 11) તેલ મોણ માટે
  12. 12) મેયોનીઝ
  13. 13) ગ્રીન ચટણી
  14. 14) ચીઝ
  15. ગારનીશીગ
  16. 1) ચીઝ
  17. 2) કોથમીર

સૂચનાઓ

  1. ૧) સૌ પ્રથમ બટાકાને બાફવા તેનો છુંદો કરવો.
  2. ૨) ટમેટા, કેપ્સીકમ, ડુંગળી અને કોબી બધુ ઝીણું ઝીણું સમારવું અને ગાજર ને ખમણવુ.
  3. ૩) બધુ મીક્સ કરી તેમા ચાટ મસાલો અને મીઠુ ઉમેરવુ
  4. લોટ બાંધવા માટે
  5. ૪) બન્ને લોટ મીક્સ કરી તેમા ત્રણ મોટી ચમચી તેલ અને અડધી ચમચી મીઠું નાખવુ
  6. ૫) જોયતા પ્રમાણે પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો
  7. ૬) રોટલી બનાવવી તેને કાચી પાકી સેકવી
  8. ૭) રોટલી પર બટર, ગ્રીન ચટની અને મેયોનીઝ લગાવવુ
  9. ૮) તેના પર બનાવેલું સ્ટફીન્ગસ ૨ થી ૩ ચમચી ભરવુ અને ચીઝ સ્લાઈસ મુકવી
  10. ૯) રોટલી ને બન્ને સાઈડ થી ફોલ્ડ કરવી અને ધીમે ગેસ પર ઘી મૂકી શેલો ફ્રાઈ કરવુ.
  11. ૧૦) ફ્રેન્કી તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર