હોમ પેજ / રેસિપી / ખજૂર ની વેડમી

Photo of KHAJUR VEDMI by Megha Rao at BetterButter
544
3
0.0(0)
0

ખજૂર ની વેડમી

Sep-03-2018
Megha Rao
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર ની વેડમી રેસીપી વિશે

તહેવાર, પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • હોળી
  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખજૂર 2૦૦ ગ્રામ
  2. કાજુ નો ભૂકો ૧ tbs
  3. તલ ૧/૨ tsp
  4. મોડો માવો ૨tbs
  5. દૂધ જરૂર મુજબ
  6. ગૌ નો લોટ 2 કપ
  7. ઘી ૨tbs
  8. ઈલાયચી પાઉડર ૧ tsp

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં ગૌ નો લોટ લઈ તેમાં ઘી નું ૧tbs જેટલું મૉડ ઉમેરી તેને દૂધ થી લોટ બાંધવો
  2. હવે એક કડાઈમાં ૧ચમચી ઘી મૂકી તેમાં ખજૂર ના થરીયા કાળી ને શેકો
  3. તેમાં કાજુ નો ભૂકો ઈલાયચી પાઉડર અને થોડા તલ ઉમેરી સારી રીતે હલાવો
  4. હવે તે મિશ્રણ ને ઠંડુ થાઈ એટલે તેને ગોળ લાડુ બનાવી દો
  5. હવે માપસર એક રોટલી વણી તેમાં તે ખજૂર ના લાડુ મૂકી તેને ધીમા હાથે વણી લો
  6. હવે અને તાવી પર બને બાજુ થી ઘી મૂકી શેકી લો
  7. હવે તેને સર્વિંગ પ્લેટ માં કાળી કાજુ અને તલ થી સજાવો
  8. તૈયાર છે ગરમ ગરમ ખજૂર ની વેડમી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર