હોમ પેજ / રેસિપી / ખજૂર એન્ડ નટ્સ રોલ

Photo of Khajur & nuts roll by Hetal Sevalia at BetterButter
682
4
0.0(0)
0

ખજૂર એન્ડ નટ્સ રોલ

Aug-23-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર એન્ડ નટ્સ રોલ રેસીપી વિશે

હેલ્ધી અને ફટાફટ બની જતી મિઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ખજૂર
  2. 1/3 કપ મિક્સ ચોપ નટ્સ( કાજુ, બદામ, અખરોટ, પિસ્તા)
  3. ચપટી એલચી પાવડર
  4. 2 ટેબલ સ્પૂન ડ્રાય રોસ્ટેડ ખસખસ
  5. 2 ટેબલ સ્પૂન ઘી

સૂચનાઓ

  1. ખજૂર ને બારીક સમારી લો.
  2. હવે એક પેનમાં થોડું ઘી મૂકી નટ્સ શેકી લો.
  3. તેને કાઢી લઈ ફરી થી ઘી મૂકી ખજૂર સાતળી લો.ખજૂર સોફટ થાય એટલે નટ્સ ઉમેરો.
  4. એકદમ મેસ થઇ જાય એટલે નીચે ઉતારી એલચી પાવડર મિક્સ કરી લો.મિશ્રણ હૂંફાળું કરી લો.
  5. હથેળી પર ઘી લગાવી મિશ્રણ નો રોલ બનાવી લો.તેને ખસખસ માં રગદોળી લઈ ફ્રીજમાં 2 -3 કલાક માટે સેટ કરી લો.
  6. ત્યારબાદ તેના પીસ પાડી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર