Photo of Khaman by Jhanvi Chandwani at BetterButter
570
1
0.0(0)
0

ખમણ

Aug-08-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખમણ રેસીપી વિશે

ગુજરાત મા પ્રખ્યાત...

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કટોરી ચણા નો લોટ
  2. 4 ચમચા ખાંડ
  3. 1 ચમચો ટાટરી
  4. 1/2 ચમચો સોડા
  5. સ્વાદ અનુસાર મીઠુ
  6. વગાર માટે-
  7. રાઈ અડદી ચમચી
  8. લીલા મરચા 2
  9. લીમડો 5-6 પત્તાં
  10. તેલ ૨ ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલ મા ચણા નો લોટ નાખી તેમાં ખાંડ, મીઠુ, ટાટરી નાખી ને પાણી થી ખીરૂ તૈયાર કરવું
  2. ખીરું તૈયાર થઈ જાય તો લાસ્ટ મા સોડા નાખી બાફવા મુકી દેવું
  3. બાફવા માટે ખમણ નો કૂકર આવે છે તેની થાળી લઇ તેમાં તેલ ચોપડી ખીરું નાંખવો
  4. 15 મિનીટ બાફવા દેવુ
  5. ખમણ બની જાય તેને ઠંઠુ કરી તેનાં ઉપર1 આદી કટોરી મીઠો પાણી નાખવું
  6. ચાકુ થી ચેંકસ પાડવા
  7. વગાર માટે...-
  8. તેલ માં રાઈ સાંતળી જાય તેમાં લીલા મરચા ની કટિંગ અને લીમડો નાખી ખમણ ઉપર વગાર કરવો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર