Photo of Khaman by Shaheda T. A. at BetterButter
723
1
0.0(0)
0

ખમણ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખમણ રેસીપી વિશે

ગુજરાત ની લોકપ્રિય વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ 2 કપ
  2. દહીં 1 કપ
  3. પાણી 1 કપ
  4. ઇનો ફ્રુટ સોલ્ટ 2 નાની ચમચી
  5. તેલ 2 મોટી ચમચી
  6. હળદર 1 નાની ચમચી
  7. નમક સ્વાદ પ્રમાણે
  8. આદુ 1 નાની ચમચી એકદમ ઝીણાં સમારેલાં
  9. લીલા મરચાં 1 નાની ચમચી એકદમ ઝીણાં સમારેલાં

સૂચનાઓ

  1. એક બાઉલમાં ઇનો ફ્રુટ સોલ્ટ સિવાય ની બધી જ સામગ્રી લઇ મિક્સ કરો.
  2. પાણી નાંખી સ્મૂથ બેટર બનાવો.
  3. હવે ઇનો ફ્રુટ સોલ્ટ નાખો.
  4. મિક્સ કરી તરત વાસણ માં નાંખો.
  5. સ્ટીમર માં નાખી 15 થી 18 મિનિટ માટે સ્ટીમ કરો.
  6. થઇ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દો.
  7. પીસીસ કરી લો.
  8. તમે વઘાર નાખી સર્વ કરો અથવા લાઇટ તળી ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર