હોમ પેજ / રેસિપી / ઈંસ્ટન્ટ માયો ચિકન ગ્રીલ સેન્ડવીચ

Photo of Instant mayo chicken grill sandwich by Shaheda T. A. at BetterButter
1234
1
0.0(0)
0

ઈંસ્ટન્ટ માયો ચિકન ગ્રીલ સેન્ડવીચ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈંસ્ટન્ટ માયો ચિકન ગ્રીલ સેન્ડવીચ રેસીપી વિશે

ઈંસ્ટન્ટ સેન્ડવિચ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ 8 પીસ
  2. ચિકન 250 ગ્રામ (નમક અને આદુ લસણ નાંખી બોઇલ કરેલું અને શ્રેડ કરેલું)
  3. કોબીજ 1/2 કપ સમારેલાં
  4. કેપ્સિકમ 1/2 કપ સમારેલાં
  5. ગાજર 1/2 કપ સમારેલાં
  6. તેલ 2 મોટી ચમચી
  7. નમક સ્વાદ પ્રમાણે
  8. કાળી મરી પાવડર 1 નાની ચમચી
  9. જીરા પાવડર 1/2 નાની ચમચી
  10. માયોનિઝ 3 કપ
  11. માખણ/બટર 50 ગ્રામ
  12. લીલી ચટણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક પેન માં 2 મોટી ચમચી તેલ નાંખી બધા જ સમારેલાં વેજીટેબલ નાખી સાંતળો.
  2. નમક, કાળી મરી પાવડર અને જીરા પાવડર નાંખી મિક્સ કરો.
  3. ઠંડુ થવા દો.
  4. એક બાઉલમાં ચિકન, વેજીસ અને માયોનિઝ લઈ મિક્સ કરી લો.
  5. બ્રેડ ના પીસ લો.
  6. લીલી ચટણી નાંખો.
  7. 1 1/2 ચમચી મિશ્રણ નાંખો.
  8. કવર કરી ગ્રીલ કરો.
  9. કેચપ સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર