હોમ પેજ / રેસિપી / સેવ નો દૂધ પાક

Photo of sev no dudha pak by Yashi Bhumi Kariya at BetterButter
809
2
0.0(0)
0

સેવ નો દૂધ પાક

Jul-23-2018
Yashi Bhumi Kariya
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ નો દૂધ પાક રેસીપી વિશે

સેવ નો દૂધ પાક પૌષ્ટિક ,છે ,+ ગેસ્ટ આવે ત્યારેજલ્દી બની જાય છે ...

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. દૂધ 1 લિટર
  2. ખાંડ 1 વાટકો
  3. સેવ વર્મિસલી
  4. ઘી 2,સ્પૂન

સૂચનાઓ

  1. ઘી ગરમ કરવું પછી તેમાં સેવ ધીમા ગેસ ગેસ પર શેકવી બડી ના જાય તેનું ધ્યાન રાખવું
  2. પછી તેમાં દૂધ ઉમેરવું દૂધ ને 15 મિનિટ ધીમા ગેસે ઉકાળવું
  3. બસ તૈયાર છે દૂધ પાક ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર