હોમ પેજ / રેસિપી / Cheesie khaman cake.

Photo of Cheesie khaman cake. by Naina Bhojak at BetterButter
661
1
0.0(1)
0

Cheesie khaman cake.

Jul-19-2018
Naina Bhojak
40 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. બેસન ૨૫૦ગ્રામ
  2. લીંબુ ના ફૂલ એક ટી સ્પૂન
  3. ખાંડ એક ટેબલસ્પૂન
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. હળદર અડધી ટી સ્પૂન
  6. ઈનો એક ટેબલસ્પૂન
  7. તેલ એક ટેબલસ્પૂન
  8. તલ એક ટેબલસ્પૂન
  9. રાઈ એક ટી સ્પૂન
  10. હિંગ અડધી ટી સ્પૂન
  11. ચીઝ સ્પ્રેડ ૩ટેબલ સ્પૂન
  12. માયોનિઝ ૩ ટેબલસ્પૂન... અથવા આપના ટેસ્ટ પ્રમાણે.
  13. ગાજર ગોળ કાપેલા ૨ નંગ.
  14. કોથમીર કાપેલી જરુર મુજબ
  15. ટોમેટો કેચપ ૩ ટેબલસ્પૂન
  16. લિલી ચટણી બે ટેબલસ્પૂન
  17. ખાંડ અને લીંબુ નું બનાવેલ પાણી

સૂચનાઓ

  1. બેસન માં મીઠું લીંબુ ના ફૂલ અને ખાંડ તથા પાણી ઉમેરો
  2. માધ્યમ પાતળું ખીરું તૈયાર કરો
  3. હળદર ઉમેરી લો હલાવી ઢાંકી ને ૨૦મિનિટ માટે મૂકી દો
  4. ઢોકળા કુકર માં પાણી માં લીંબુ ના ફૂલ ઉમેરો
  5. કુકર ગરમ કરવા મુકો
  6. કૅક ના વાસણ માં તેલ લગાવીને કુકર માં ગરમ થવા દો
  7. બનાવેલ ખીરા માં હોવી ઈનો ઉમેરો
  8. બહુ ફેટવાની જરૂર નથી
  9. સતી રીતે મિક્સ કરી ને આવેલ ખમણ ના..
  10. ખીરા ને કેક ના વાસણ માં રેડી દો.
  11. ૨૫મિનિટ માટે વરાળ માં બાફવા માટે રાખો
  12. ત્યારબાદ ખમણ કૅક ને ૩૦ મિનીટ ઠંડી થવા દો
  13. પહેલે થી તૈયાર કરેલ સામગ્રી જોઈ લો.
  14. કેક ઠંડી થાય પછી વચ્ચે થી ચાકુ થી બે
  15. સરખા ભાગે માં વહેંચી દો
  16. હવે નીચેના ભાગ પર લીંબુ ખાંડ નું બનાવેલું
  17. પાણી આખી કેક પર સારી રીતે લગાવીદો
  18. આવીજ રીતે બીજા ભાગ માં પણ લગાવો
  19. હવે તેના પર ચીઝ સ્પ્રેડ લગાવો
  20. લીલી ચટણી પણ લગાવો
  21. બીજા ભાગ પર મેયોનીઝ લગાવી દો
  22. ટોમેટો કેચપ લગાવી દો
  23. બે ભાગ કેક ની જેમ લેયર માં ગોઠવી દો
  24. ખુરમાંથી બનાવેલ કપકેક ને બરાબર વચ્ચે મૂકી દો
  25. ગોળ ફરતે ગાજર ની સ્લાઈસ ને ગોઠવી દો
  26. તૈયાર કરેલ વઘાર ગોળ ફરતે રેડી દો
  27. લિલી ચટણી અને ટોમેટો કેચપ થઈ સજાવટ કરો
  28. કોથમીર અને તલ નાખી કેક ને વધારે આકર્ષક બનાવો.
  29. તેને કટ કરી ખમણ કેક નો આનંદ માણો.
  30. તો રેડાય છે ચીઝ ખમણ કૅક.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Binaka Bhojak
Aug-19-2018
Binaka Bhojak   Aug-19-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર