Photo of Lava cup cake by Devi Amlani at BetterButter
518
2
5.0(0)
0

Lava cup cake

Jul-17-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ભારતીય
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ગલાસ દૂધ
  2. 20 નંગ બૉનબૉન બિસ્કીટ
  3. 1 કપ ખાંડ
  4. 2 ચમચી તેલ
  5. 1 પાઊચ ઈનો
  6. ડેકોરેશન માટે ચોકલેટ અને જેમસ અને થોડી દળેલી ખાંડ

સૂચનાઓ

  1. સૌપ્રથમ mixer grinder બિસ્કિટનો ભૂકો કરો
  2. હવે તેમાં દૂધ નાખી પાછુ ચન કરો
  3. હવે તેમાં ઈનો નું પાઉચ તેલ નાખી ફરીથી ચર્ન કરો
  4. હવે મોલ્ડમાં ભરી ઓવનમાં બેક કરવા મુકો
  5. ઓવનમાં મૂક્યા બાદ ઉપર કેડબરીના પીસ નાખો
  6. માત્ર 10 મિનિટ બેક કરવાનું રહેશે
  7. હવે કેક ને ચેક કરો કે બની ગઈ છે કે નહીં
  8. કેક ને ટીન માં થી અનમોલ્ડ કરો
  9. હવે તેના ઉપર દળેલી ખાંડ અને જેમ્સ નુ ડેકોરેશન કરો
  10. ત્યારબાદ ચોકલેટ મૂકી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર