Photo of Naylon khaman by Dipika Ranapara at BetterButter
1072
9
0.0(2)
0

Naylon khaman

Jun-12-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફીણવું
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 1ગ્લાસ પાણી
  2. 2ચમચી તેલ
  3. 1ચમચી વાટેલા આદુમરચા
  4. ચપટી હિંગ
  5. 1,1/2 ચમચી લીંબુના ફૂલ
  6. 1ચમચી સાજીનાં ફૂલ
  7. મીઠું પ્રમાણસર
  8. 250 ગ્રામ ચણાનો લોટ
  9. વધાર ની સામગ્રી
  10. 2ટેબલ સ્પૂન તેલ
  11. 1ટી સ્પૂન રાઇ
  12. 1ટી સ્પૂન તલ
  13. 4થી 5 લીલા મરચાં
  14. 4ટી સ્પૂન ખાંડ
  15. 4ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  16. 4ટી સ્પૂન કોપરાનું છીણ

સૂચનાઓ

  1. એક વાસણ માં પાણી મૂકી,કાંઠલો મૂકી,તેના પર સ્ટીલ ની થાળી તેલ ચોપડી ને મૂકવી. હવે,એ ક તપેલી માં એક ગ્લાસ પાણી લો.
  2. તેમાં આદુમરચા , મીઠું, તેલ નાખી બરાબર હલાવો.
  3. તેમાં સાજીનાં ફૂલ અને લીંબુના ફૂલ નાખી એક દિશા માં હલાવો.
  4. ચણાનો લોટ ઉમેરી એક બાજુ ખૂબજ હલાવી થાળી માં રેડી દેવું .તેનાં પર જે થાળી ઢાંકવાની હોય એને કપડું વીંટાળવુ.જેથી હવા બહાર ન જાય. ઉપર ભાર મૂકવો. 15 મીનીટ સુધી ગેસ પર રાખી થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
  5. વઘાર માં તેલ ગરમ કરી તલ, રાઇ, નાખી લીલા મરચાં ઊભા સમારીને નાના કકડા કરી ને નાંખવા.
  6. 1,1/2કપ પાણી રેડીને ઉકળવા દો.ખાંડ નાખી બરાબર હલાવી લો.
  7. ખમણ ની થાળી ઠંડી થાય એટલે કાપાં પાડી લો અને વધારે રેડવો. તેના પર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવવું.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dharmistha Kholiya
Jun-18-2018
Dharmistha Kholiya   Jun-18-2018

સાજી ના ફૂલ અને લીંબુ ના ફૂલ બંને એક જ કે અલગ અલગ..ઢોકળાં સરસ બન્યા છે

Neelam Barot
Jun-12-2018
Neelam Barot   Jun-12-2018

ખૂબજ સુંદર અને સ્વાદિષ્ટ પણ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર